GST અધિકારી પકડાઈ જવાની બીકે કાર લઈને ભાગ્યા, વેપારી અને ACB કોન્સ્ટેબલ ને ઈજા..

0
252





સાબરમતી વિસ્તારના વિસત પેટ્રોલ પંપ પાસે બુધવારે ભર બપોરે રોડ પર ફિલ્મી ફિલ્મ નું શુટીંગ ચાલતું હોય તેવી ઘટના બની હતી, આ દ્રસ્ય જોનારા કૈક સમજે તે પહેલા તો અધિકારી ભાગ્યા, હકીકતમાં તો GST અધિકારી ના સ્વાંગમાં રિશ્વતખોર નીકળ્યા, તે વ્યક્તિ  એક વેપારીના ત્યાં જઈને તેના  હિસાબમાં ગોટાળા હોવાનું કહીને પોતાની ઓળખાણ GST ઈન્સ્પેક્ટરે તરીકે ઓળખાણ આપી હતી અને ત્રણ હજાર રૂપીયાની લાંચ માંગી હતી.

વેપારીને શંકા જતા તેમને ACB નો સંપર્ક કરી તેને પકડવા વોચ ગોતજવી હતી તે પૈસા લેવા માટે કાર લઇને વિસત પેટ્રોલપંપ રોડ પર આવ્યો હતો. તેણે લાંચ લીધા બાદ અચાનક શંકા જતા તેણે વેપારીને ધક્કો મારીને કાર હંકારી દીધી હતી. અને ACB ના કોન્સ્ટેબલ ને પણ આ દરમ્યાન ઈજા પહોંચાડી હતી ,  આ ઘટના ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here