ગુજરાત ભરમાં વાદળછાયા વાતાવરણ બાદ મેહુલયો વરસ્યો..

0
213

ગુજરાત મા મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને સાંજ સુધી વરસાદના ધીમા ઝાપટા વરસતા રહ્યા હતા. ગઈકાલે અમદાવાદમાં ૨૦ મીમી, ડીસામં ૧ મીમી, ગાંધીનગરમાં ૫ મીમી, વલ્લભ વિદ્યાનગરમાં ૧૬.૫, વડોદરામાં ૪.૭, સુરતમાં ૯.૮, વલસાડમાં ૧૩, ભુજમાં ૩૬.૮, ભાનગરમાં ૯,જૂનાગઢના માંગરોળમાં ૬.૮ ઇંચ,દ્વારકામાં ૪૮, પોરબંદરમાં ૧૨૭ અને વેરાવળમાં ૯૬.૩ મીમી વરસાદ નોંધાયો છે

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here