ડેડીયાપાડા ગામ માં આદિવાસી મહિલાના મુદ્દે તોડ-ફોડ કરનાર BTTSના કાર્યકર્તાઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

0
214

તાહિર મેમણ – ડેડીયાપાડા :પ્રાપ્ત વિગતો અનુસાર અજય નાસ્તા હોઉસ ના મલિક દ્વારા પોલિસી ફરિયાદ અપાય છે જેમાં તેમને જણાવ્યુ કે ડેડીયાપાડા ચાર રસ્તા ઉપર અમારે “અજય નાસ્તા હાઉસ ” તથા “”ન્યુ અજય ફુટવેર ” તથા “અજય રસ સેંન્ટર ” નામ ની દુકાનો છે તથા એક “પાણીપુરી ની લારી છે
ગઈ કાલ રોજ તા ૦૨/૦૯/૨૦૨1 સવારના આશરે સાત વાગે એમો એ દેડીયાપાડા ચાર રસ્તા ખાતે આવેલ અમારી અજય નાસ્તા હો ઉસ નામ ની નાસ્તાની દુકાન ખોલેલી અને હું દુકાનના કાઉન્ટર ઉપર હાજર હતો તેમ જ અમારી દુકાનમાં કામ કરતા અમારા ગામ ના છોકરાઓ મુકેશકુમાર સુરજી તકુમાર, ડમ્પીભાઇ તમામ કા રી ગર મુળ રહે યુ.પી અને નવાગામનો કારીગર રૂપસિંગભાઇ વસાવા વિગેરે હાજર હતા અને આકારે એક થી દોઢ વાગ્યાના સુ
મારે દેડીયાપાડા મામલતદાર કચેરી તરફથી આશરે ૧૫ થી ૨૦ નું ટોળુ અમારી અજય નાસ્તા હાઉસ દુકાન ઉપદોડી આવેલા અને તેઓ બધા બુમો પાડી કહેવા લાગેલા કે તમો ભૈયાઓ બહારના રાજ્યમાંથી આવી અહીંયાની છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવો છો અને તેમની જીંદગી બરબાદ કરી રહેલા છો એટલે તમને બધાને છોડવાના નથી મને જાનથી મારી નાખવાના છે તેમ જાહેરમાં લોકો વચ્ચે કહી ઉશ્કેરણી કરી અમારા કબજાની દુકાનમાં ગેરકાયદેસર રીતે
પ્રવેશ કરી મારા ઉ૫૨ આ ટોળાના માણસો ટુટી પડેલા અને આ ટોળામાંના ચૈતરભાઇ વસાવા રહે નો બોગજ (કોલીવાડા) થા જરગામના દેવા સરપંચ તથા દિનેશભાઇ ઉબડીયાભાઈ વસાવા રહે ઘાંટોલી તા. દેડીયાપાડા, જી.નર્મદા તથા ચીકદા ગામના મહેશભાઇ ગેબુભાઇ વસાવા તથા વિક્રમભાઇ મોતીસીંગ ભાઇ વસાવા રહે. એણકદુ , તા. દેડીયાપાડા, જિ. નર્મદા ના ઓએ મને ધોલધાપટનો માર મારેલો અને ટોળા ના પંદરેક જેટલા માણસો એ મારી ઉપર હુમલો કરતા મારી દુકાનના મા સૌ પોત પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી ગયેલા અને તેમને તેમની ફરિયાદ માં જણાવ્યુ છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here