બોલો લિયો….વાંકાનેર પ્રાંત અધિકારીને મળવા જવા માટે માસ્ક ફરજીયાત પરંતુ પ્રાંત અધિકારી માસ્ક પહેર્યા વગર સભા ભરી શકે.

0
225

વાંકાનેર:તાલુકામાં સરકારી કચેરીઓમાં અધિકારીઓ પોતાની મનસૂફી તરીકે કામ કાજ ચલાવી રહ્યા છે.તમામ નિયમો સામાન્ય લોકો માટે જ બનતા હોય તેમ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી થતી નથી.ત્યારે વાંકાનેર પ્રાંત અધિકારીનો પણ એક ફોટો વાઇરલ થયો છે જેમાં પ્રાંત અધિકારી માસ્ક લગાવ્યા વગર લોકોની સભા ભરી બેઠા છે.ત્યારે વાંકાનેર પ્રાંત કચેરીમાં કોઈ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર પ્રાંત અધિકારીને મળી શકતા નથી. જ્યારે પ્રાંત અધિકારીને કોઈ નિયમો લાગુ પડતા નથી.તમામ નિયમો સામાન્ય પ્રજા માટે જ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here