સુવર્ણા સંજીવની રથ ( હરતું,ફરતું,) દવાખાનું નું લોકાર્પણ કરવા માં આવ્યું

0
187

નવસારીનાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી આર પાટીલ સરના હસ્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં 71મા જન્મદિવસ નિમિત્તે શારદા ફાઉન્ડેશન દ્વારા સ્પંદન હોસ્પિટલનાં સહયોગથી “સુવર્ણા સંજીવની રથ”-(હરતું-ફરતું દવાખાનું) નું લોકાર્પણ કરવામાં આવ્યું.

ચીખલી; શારદા ફાઉન્ડેશન ચીખલી દ્વારા સ્પંદન હોસ્પિટલ ચીખલી ના સહયોગ થી ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 71મો જન્મ દિવસ પ્રસંગે
“સુવર્ણા સંજીવની રથ”-(હરતું-ફરતું દવાખાનું) નું લોકાર્પણ
નવસારીનાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી આર પાટીલ સરના હસ્તે કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રિય કથાકાર પરમ પૂજ્ય શ્રીપ્રફૂલભાઈ શુક્લ દ્વારા દીપ પ્રગટાવી આશીર્વચન આપવામાં આવ્યા હતા સાથે આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીભીખુભાઇ આહીર અને અશોકભાઈ ગજેરા,શીતલ બેન સોની,અમિતાબેન પટેલ,મયંકભાઈ પટેલ,અશ્વિનભાઈ પટેલ, સમીર પટેલ નાઓ હાજર રહી શારદા ફાઉન્ડેશનના દર્શનભાઈ દેસાઈ અને સ્પંદન હોસ્પિટલના ડોક્ટર સિડની વાઘેલા,પિયુષ પટેલ,પ્રદીપ પટેલ તથા હોસ્પિટલ સ્ટાફ નો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here