નાંદોદ ના જીયોરપાટી ગામે ૦૬ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં બળાત્કાર કરતા નરાધમ સામે પોકસો હેઠળ ફરિયાદ

0
215

નાંદોદ ના જીયોરપાટી ગામે ૦૬ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં બળાત્કાર કરતા નરાધમ સામે પોકસો હેઠળ ફરિયાદ

રાજપીપળા : જુનેદ ખત્રી

નાંદોદ ના જીયોરપાટી ગમે સગીર બાળકી સાથે એકલતામાં શારીરિક અડપલાં બળાત્કાર કરતા નરાધમ યુવક સામે ફરિયાદ થતા ચકચાર મચી

સગીર બાળકી ની માતાએ રાજપીપળા પોલીસ મથક માં નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની છ વર્ષની બાળકી મોહોલ્લામા રોડ ઉપર રમતી હોય જેને આ કામનો આરોપી ઝાકીરશા ઉર્ફે જાકો ગુલાબશા દિવાન નો તેના ઘરે બોલાવી દરવાજો અંદરથી બંધ કરી બાળકીને પલંગ ઉપર સુવડાવી પોતે બાળાની ઉપર સુઇ જઇ બાળાના ગુપ્ત ભાગમાં આરોપીએ પોતાની આંગળીઓ નાખી ઇજા કરી બાળાત્કાર કર્યો હતો આ નરાધમ વિરુદ્ધ રાજપીપળા પોલીસે ઇપીકો કાલમ ૩૭૬ (એ બી) તથા પોક્સો અધિનિયમ ૨૦૨૧ ની કલમ ૪,૬ મુજબ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here