જુનાગઢમાં વકીલની હત્યાના બનાવને પગલે ટંકારાના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે

0
280

આથી ટંકારા બાર એસોશીએશન ના તમામ વકીલશ્રી ઓ ને જણાવવાનુ કે ગઈકાલે મોડી રાત્રે જુનાગઢ ના મંગલધામ વિસ્તાર માં રહેતા યુવાન વકિલશ્રી નીલેશભાઈ દાફડા ની અજાણ્યા ઈસમો દ્વારા ગળામાં છરી ના ઘા મારી કુર અને ઘાતકી હત્યા કરવામાં આવેલ હોય આ બનાવ ને આજરોજ ટંકારા બાર એસોશીએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને જુનાગઢ બાર એસોશીએશન ને સંપૂર્ણ ટેકો આપવાનું નકકી કરેલ છે. અને સરકાર ને એડવોકેટ પ્રોટેકશન બીલ તાત્કાલીક અસ૨ થી અમલ માં આવે તેવી માંગ કરી છે.તેમજ આ જુનાગઢ માં અજાણ્યા શખ્સો એડવોકેટ નીલેશભાઈ દાફડા ની ક્રુર અને ધાતકી હત્યા કરવામાં આવેલ હોય આ બનાવ ની ટંકારા બાર એસોશીએશને ગંભીર નોંધ લીધી છે.અને આ બનાવ અનુસંધાને ટંકારા બાર એસોશીએશન ના તમામ વકીલશ્રીઓ આજરોજ તા.૦૭/૦૯/૨૦૨૧ના રોજ કોર્ટ કાર્યવાહી થી અલિપ્ત રહેશે જે ટંકારા બાર એસોસિએશન

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here