મોરબી: નાની વાવડી ગામે ગુરુકૃપા સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ ઝડપાયા

0
268પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા મોરબી જીલ્લા, મા જુગારની બદીને સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ  મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી/જુગારની બદી અટકાવવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.આર.ગોઢાણીયા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. પંકજભા ગુઢડા નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.સ.ઇ.શ્રી વી.જી,જેઠવા તથા સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા મોરબી તાલુકાના નાની વાવડી ગામે, ગુરૂકપા સોસાયટીમાં આરોપી રણછોડભાઇ ગંગારામભાઇ પનારા પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા છ ઇસમોને કુલ ૩,૪૮,૦૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૪, ૫ મુજબનો ગુન્શે રજી કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

> પકડાયેલ આરોપીઓ :1. રણછોડભાઇ ગંગારામભાઇ પનારા/પટેલ ઉ.વ.પ૯, રહે. નાની વાવડી, ગુરૂકૃપા સોસાયટી, તા.જી.મોરબી 2. નિલેશભાઇ ભુપતભાઇ ગૌસ્વામી બાવાજી ઉવ.૪૨, રહે. નાની વાવડી, ગુરૂકૃપા સોસાયટી, તા.જી.મોરબી ૩. પરબતભાઇ ધનજીભાઇ પડસુબીયા/પટેલ ઉ.વ.૬૪, રહે નાની વાવડી, ખોડીયાર સોસાયટી, તા.જી.મોરબી 4. જીજ્ઞેશભાઇ પોપટભાઇ સતાપરા પટેલ ઉ.વ.૩૦, રહે મોરબી, પંચાસરરોડ, નિત્યાનંદ સોસાયટી, તા.જી.મોરબી 5. શાંતિલાલ ઉર્ફે ભીખાલાલ હરજીભાઇ ગોધાણી/ પટેલ ઉ.વ૬૦, રહે.નાની વાવડી, ભગવતી પાર્ક, તા.જી.મોરબી 6. શાંતિલાલ હરજીવનભાઇ હાજીપરા પટેલ ઉ.વ.૩૫, રહે. નાની વાવડી, ગુરૂકૃપા સોસાયટી, તા.જી.મોરબી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here