મોરબી :શનાળા બાયપાસ નજીક કારમાં આવેલ ઇસમોએ ધડાધડ ફાયરીંગ કર્યું, એકનું મોત

0
561





મોરબી શનાળા બાયપાસ પાસેના સીટી મોલ પાસે એક કાર આવી હોય જે કારમાં આવેલા ઇસમોએ અહી રહેલા ત્રણ વ્યક્તિઓ પર આડેધડ ફાયરીંગ કર્યું હતું અને ફાયરીંગ કરીને કારમાં આવેલા ઈસમો નાસી ગયા હતા જે ફાયરીંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જયારે અન્ય બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

બનાવની જાણ થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થયા હતા તો ઘટનાસ્થળે પણ લોકોના ટોળા વળ્યા હતા બનાવની જાણ થતા મોરબી પોલીસની ટીમ પણ દોડી ગઈ છે અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here