ટંકારા :હમીરપર ગામે વિજળી પડતા ગાયનું મોત

0
262

 

ટંકારાના હમીરપર ગામે રહેતા રવજીભાઈ બીજલભાઈ ફાંગલીયાનો બસ સ્ટેન્ડ પાસે વાળો આવેલ છે. આ વાળામાં તેઓએ ગાય રાખી છે. આજે સાંજે વરસાદ આવ્યો ત્યારે વીજળી પડવાથી આ ગાયનું મોત નીપજ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here