સરદાર સરોવર ડેમની જળ સપાટી માં વધારો : સપાટી વધી ને ૧૧૮.૪૧ મીટરે પોહોંચી

0
380

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

સરદાર સરોવર ડેમની જળ સપાટી માં વધારો : સપાટી વધી ને ૧૧૮.૪૧ મીટરે પોહોંચી

સર્વત્ર વરસાદી માહોલ સર્જાતા નર્મદા બંધ માં પાણીની આવક વધી : ડેમ સંપૂર્ણ ભરાવા ની શક્યતા નહિવત

રાજપીપળા : જુનેદ ખત્રી

ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહેતા ગુજરાતના ઘણા બધા બંધમાં પાણીની સપાટી ઓછી છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધમાં પણ ચાલુ વર્ષે નબળા ચોમાસાના કારણે પાણીનો જથ્થો ઓછો છે ત્યારે ગુજરાત ઉપર ચિંતા ના વાદળો છવાયા હતા

ઉપરવાસના માંથી નવાનીર ની આવક થતાં નર્મદા ડેમની જળ સપાટીમા વધારો જોવા મળ્યો છે આજે તારીખ ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૧ બુધવાર ના રોજ સવારે ૦૮ વાગ્યે નર્મદા ડેમની જળ સપાટી ૧૧૮.૪૧ મિટરે પહોંચી છે ઉપરવાસમાંથી ૭૪૮૪૬ ક્યુસેક પાણી ની આવક નોંધાઇ રહી છે અને જાવક ૪૪૯૩ ક્યૂસેક છે સતત જો વરસાદ સારો રહે તો નર્મદા બંધની જળ સપાટી તેની મહત્તમ સપાટી સુધી પહોંચી જાય તેવી આશાઓ સેવાઇ રહી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here