અરવલ્લી જિલ્લાના શીખ સમાજ દ્વારા  101 સ્વરૂપ સાહેબ ( ધર્મગ્રંથો) ની યાત્રા ને સત્કાર કરી વિદાય આપી

0
254

 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

અરવલ્લી જિલ્લાના શીખ સમાજ દ્વારા  101 સ્વરૂપ સાહેબ ( ધર્મગ્રંથો) ની યાત્રા ને સત્કાર કરી વિદાય આપી

શીખ સમાજ દ્વારા અમૃતસર  ના સુવર્ણ મંદિર થી 101 સ્વરૂપ સાહેબ ,(ધર્મગ્રંથો)  લક્ઝુરિયસ બસ લઈ ને  સમગ્ર ગુજરાત ના મેટ્રો સીટી અમદાવાદ, વડોદરા, રાજકોટ સુરત સહિત ના ગુરુદ્રાર  સ્થાપના હતી તેવા તમામ ધાર્મિક સ્થાનો માં  ગ્રંથો ની સેવા આપી હતી અને ખંડિત ગ્રંથો ને પરત લેવામાં આવ્યા હતા આ યાત્રા આજે મોડાસા થઈ ને અમૃતસર જવા પરત ફરતા મોડાસા શીખ સમાજ દ્વારા આનંદપુરા ખાતે સ્વાગત કર્યું અને  સત્કાર તેમજ લંગર સેવા પૂર્ણ કરવી વિદાય આપી હતી આ પ્રસંગે શીખ સમાજ ના ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યા માં જોડાયા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here