મોરબી: ધોળકિયા પરિવાર દ્વારા પ્રદૂષણ ન ફેલાય તે માટી ના ગણપતિ બનાવી ને ગણેશોત્સવ પ્રારંભ કયૉ

0
251

કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી અનેક ધાર્મિક તહેવારો ઉત્સવોની ઉજવણી રદ કરવામાં આવી રહી હતી ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઈન મુજબ ગણેશોત્સવ ઉજવણી કરવાની છૂટ છાટ આપવામાં આવતાં ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો ત્યારે ઉમાટાઉનશીપ રહેતા ઘોળકીયા પરિવાર દ્વારા પ્રદૂષણ ન ફેલાય તે માટે ગણપતિ બાપાની માટીની મૂર્તિની સ્થાપના પ્રદૂષણ ન થાય તે માટે અનિલભાઈ પોપટલાલ ધોળકિયા પરિવાર દ્વારા બનાવવામાં આવી આરતી શ્રુતિ કરી પ્રસાદ વેચીને સ્થાપના કરવામાં

કોરોનાની મહામારી ને ધ્યાને લઇ ઘર પરિવારના સભ્યો દ્વારા ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી તથા સરસ્વતી ટાઉનશીપમાં રહેતા ધોળકિયા પરિવાર એ માટીમાંથી ગણપતિ બનાવી પ્રદૂષણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખી અને સવાર-સાંજ ભક્તોને આરતી શ્રુતિ કરી ગણપતિ બાપાને ભાવપૂર્ણ આવકારવા માં આવ્યા સાથે ગણેશોત્સવ ઉજવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here