આજે વેહલી સવારે ઇસ્કોન બ્રીજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મહિલા નું ઘટના સ્થળ પરજ મૃત્યુ

0
126

અમદાવાદ ના SG હાઈવેબપ ઇસ્કોન બ્રીજ પર વેહલી સવારે કોઈ અજાણ્યા વાહને એક સ્ત્રી ને અડફેટમાં લઈને નાસી ગયા છે આઘટના  વેહલી સવારે થઈ હોવાનું જાણવા મળ્યુ છે હોઈ શકે આ મહિલા નજીકના વિસ્તારમાં  રહેતી હોય પણ હજુસુધી આ મહિલા ની ઓળખ થઈ નથી

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

આજે સવારે આ ઘટના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર વાગતા ગંભીર રીતે ઘાયલ થયા હતા કે ઘટના સ્થળ પરજ તેમનું મૃત્યુ થયું છે બનાવ ની જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માં આવી હતી મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here