ટંકારા સિવિલ કોર્ટમાં પ્રિન્સિપલ જજ શ્રી પુંજાણી સાહેબના અધ્યક્ષ સ્થાને લોક અદાલત યોજાયેલ

0
118

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

ટંકારામાં લોક અદાલત યોજાયેલ ટંકારા સિવિલ કોર્ટમાં પ્રિન્સિપલ જજ શ્રી પુંજાણી સાહેબના અધ્યક્ષ સ્થાને લોક અદાલત 11/09/2021 યોજાયેલ. તેમાં પ્રીલીગીટેશન કેસના દસ કેસોમાં બેંક તથા પીજીવીસીએલના રૂપિયા 179651/ ની રિકવરી થયેલ છે સિવિલ તથા ક્રિમિનલ ના 128 માંથી 77 કેસમાં સમાધાન થયેલ છે .એડવોકેટ મુકેશભાઈ બારૈયા તથા અમિતભાઈ જાની કોર્ટ રજીસ્ટાર અશ્વિનભાઈ જાની , પ્રકાશભાઈ મહેતા, વિજયભાઈ જાદવ વિગેરે ઉપસ્થિત રહેલ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here