મોરબી માહી ચોલી સેન્ટર દ્વારા પિતાજી ની છત્રછાયા ગુમાવનાર દીકરી ના લગ્ન માટે ચણીયા ચોલી નું ભાડું લેવામાં નહીં આવે..

0
73સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

મોરબીના પિતાની છત્રછાયા ગુમાવનારા દીકરીને ભાડું લીધા વગર પ્રસંગમાં પહેરવા માટે આપવામાં આવશે ચણિયા આપવા માટે જાહેરાત કરી છે

મોરબીના સનાળા રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં માહી ચોલી સેન્ટર આવેલ છે જેના માલિક દ્વારા આગામી દિવસોમાં આવી રહેલ લગ્નસરાની સિઝનમાં અગાઉ કોરોના કાળમાં પિતાની છત્રછાયા ગુમાવી હોય તે દીકરીના લગ્ન પ્રસંગ માટે કોઇ પણ પ્રકારનું ભાડું લીધા વગર ચણિયાચોળી આપવા માટેની જાહેરાત કરેલ છે

ચણિયાચોળી બુકિંગ કરવા માટે મોબાઈલ નંબર ૯૮૭૯૪ ૯૨૬૫૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here