સંતરામપુર નગરના પ્રતાપપુરા વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર માં ગણેશ ચતુર્થી ના દિવસે સ્થાપના કરવામાં આવી

0
131 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

 

 

સંતરામપુર નગરનાં પ્રતાપપુરા વિસ્તારમાં આવેલું સિદ્ધિ વિનાયક ગણેશ મંદીર…

 

અમિન કોઠારી:: સંતરામપુર

આ મંદીરનો ઈતિહાસ નરેન્દ્રભાઈ મહેતાના (ગજા સિનેમા વાળા) સુપુત્ર મેહુલકુમાર અક્સ્માત માં મરણ પામેલા તેમના મૃત્યુ થયા બાદ તેમની યાદમાં નરેન્દ્રભાઈ મહેતાએ આ ભવ્ય મંદીર બનાવ્યું

 

ગણપતિ મહોત્સવ નિમિત્તે દસે દસ દિવસ મુર્તિ બેસાડીને પૂજા અર્ચના કરવામાં આવે છે,

 

તદ ઉપરાંત દર ચોથના દીવસે બહેનો આરતીની સામગ્રી ધરેથી લાવીને ગણેશ મંદીરે આરતી ઉતારે છે જે બહેનોને બાળકો માટેની બાધા માનતા હોય એ સંતરામપુર ગણેશ મંદીરમાં આવી બાધા માનતા માને છે તે ગણપતિ બાપ્પા પુર્ણ કરે છે.

 

દર સંકટ ચોથના દિવસે શ્રદ્ધાળુઓ દુર દૂરથી પદયાત્રાથી અહીં આવી એમની મનોકામાના ,આશા વિઘ્ન હર્તા દુર કરે છે જેને લઈને ભકતો ની ભીડ એકઠી થાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here