અબડાસા તાલુકાના ખીરસરા,વિંઝાણ વિસ્તારમાં ધોધમાર વરસાદ એક કલાકમાં ચાર ઈંચ વરસાદ સાથે જીલ્લા મથક થી વિખુટા

0
65

રમેશ મહેશ્વરી દ્વારા

અબડાસા કચ્છ :-  મોડી રાત્રે બે વાગ્યે અબડાસા વિસ્તાર માં એક કલાક માં ધોધમાર વરસાદ એક સાથે ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.

વરસાદ આવતા જ નદીમાં પાણી આવતા મિયાણી હાજાપર વચ્ચે ની પાપડી ધોવાઈ જતા ખીરસરા અને મિયાણી ગામ જીલ્લા મથક થી થયા વિખુટા ગત વર્ષ ની ભારી વરસાદ માં ટુટી ગયેલ પાપડી ને ગામ લોકો દ્વારા જીલ્લા મથક જવા તાત્કાલિક ધોરણે બનાવાયેલ હતી પણ ફરી થોડીક વરસાદ થતાં પાપડી તુટી જતાં ખીરસરા અને મિયાણી ગ્રામજનો માટે મુશ્કેલી માં વધારો થયો.

તેમ બક્ષીપંચ મોરચા અબડાસા ભાજપ ના પ્રમુખ રજાક હિંગોરા જણાવ્યું હતું

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here