અબડાસા પાણીપુરવઠા ખાતા નું ભ્રષ્ટાચાર આવ્યો સામે ચાર મહિના પહેલા કરેલો કામ મામુલી વરસાદ માં ધોવાયો

0
40રમેશ મહેશ્વરી દ્વારા

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકાના ખીરસરા વિં આજુબાજુ વિસ્તાર માં ગતરાત્રે મામુલી વરસાદ થતાં ખીરસરા (વિં) ગામ ની નંદી માં વોંકડાના પાણી આવતા અબડાસા પાણી પુરવઠા દ્વારા ચાર મહિના પહેલા પાણી પાઇપલાઇન પર કોન્ક્રેટ સિમેન્ટ થી કામ કરવા માં આવેલ હતો તે આજે મામુલી વરસાદમાં જ ટુટી જતા અબડાસા પાણીપુરવઠા નું ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો.

આ કામ ક્યારે મંજૂર થયો અને કોણ આવી ને કરી ગયો તે બાબતે સ્થાનિકો ને ખબર નથી પડી તેવું અબડાસા સરપંચ સંગઠન ના મહામંત્રી રજાક હિંગોરા એ જણાવ્યું હતું.

ઉપરોક્ત કામ અઘરો અધર કરવામાં આવેલ છે સમગ્ર કામની ઉંડાણ પૂર્વક તપાસ થાય તો ભ્રષ્ટાચાર ખુલ્લો થાય તેવી સંભાવના છે અમુક લે ભાગુ કંન્ટ્રાકટર અને અધિકારીઓ ની મીલી ભગત ની ગંદ આવી રહી છે તેવું અબડાસા ભાજપ બંક્ષીપંચ મોરચા પ્રમુખ રજાક હિંગોરા એ જણાવ્યું હતું.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here