ગણેશ વિસર્જન:બાયડ ખાતે પરબડી ચોક વિસ્તાર માં દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ મહોત્સવ યોજાયો

0
46

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ગણેશ વિસર્જન:બાયડ ખાતે પરબડી ચોક વિસ્તાર માં દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ મહોત્સવ યોજાયો

અરવલ્લી જિલ્લા ના બાયડ ખાતે પરબડી ચોક વિસ્તાર માં દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ મહોત્સવ યોજાયો હતો અને આજે પાંચમા દિવસે ગણેશ વિસર્જન રાખવા માં આવ્યું હતું ગણેશ વિસર્જન નો વરઘોડો નીકળે એ પહેલાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ ના હસ્તે ભગવાન વિઘ્નહર્તા ની આરતી કરવા માં આવી હતી ત્યારબાદ ભગવાન ને ઘોડા વાળી બગી માં બિરાજમાન કરી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે વિસર્જન નો વરઘોડો કાઢવા માં.આવ્યો હતો આરતી બાદ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે મંત્રી મંડળ ના વિસ્તરણ માં ચોક્કસ થી યુવાઓ ને સ્થાન મળશે

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here