ગતિસિલ ગુજરાતમાં બસ સુવિધા ન હોવાથી વિદ્યાર્થી અને ગામ લોકોને વેઠવી પડે છે પરેશાની

0
44

ગીર ગઢડા તાલુકાના ચિખલકુબા ગામે બસ સુવિધા ન હોવાથી વિદ્યાર્થી અને ગામ લોકોને વેઠવી પડે છે પરેશાની

ગીર ગઢડા તાલુકાના ચીખલકુબા ગામે બસ સુવિધા ન હોવાથી વિદ્યાર્થી ઓ નુ ભવિષ્ય જોખમ મા તંત્ર ઉંધમા
વિદ્યાર્થી ઓને ભણવા જવા માટે ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે જંગલની અંદર જંગલી જાનવરો ની બીક હોવા છતાં બાળકો પોતાના ભવિષ્ય માટે ચાલીને ભણવા જવું પડેછે

ચિખલ નાં સરપંચ કાનજીભાઈ ચાવડા દ્વારા તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર મૌન
હવે જોવાનું એ રહ્યુ કે તંત્ર બસ સુવિધા ચાલુ કરાવશે કે પછી વિદ્યાર્થી નાં ભવિષ્ય બગાડશે તેવી લોકોમાં ચર્ચા ઊઠી છે

ઉના ડેપો મનેજર સાથે ટેલીફોનીક વાત કરતા ઉના એસ. ટી.ડેપો મેનેજરે અમારી પાસે કન્ડક્ટર નથી તેવો ઉભડ જવાબ આપી તેની જવાબદારી માથી છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

રિપોર્ટર. વિશાલ ચૌહાણ ગીર ગઢડા

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here