રાજપીપળા રણછોડજી મંદિર ખાતે સંગીતમય શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નો પ્રારંભ

0
40

રાજપીપળા રણછોડજી મંદિર ખાતે સંગીતમય શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નો પ્રારંભ

પોથી યાત્રા માલિવાડ મહેન્દ્રભાઈ રામીના ઘરેથી શ્રી રણછોડજી મંદિર ખાતે ધામધૂમથી પોહોંચી

રાજપીપળા : જુનેદ ખત્રી

રણછોડજી મંદિર ટ્રસ્ટ રાજપીપળા દ્વારા દરવર્ષે ભાદરવા સુદ નોમ ના દિવસે ભાગવત સપ્તાહનું આયોજન કરવા આવે છે એજ રીતે આ વરસે પણ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી વ્યાસપીઠ પર શ્રી સનદકુમાર પંડ્યા (શાસ્ત્રીજી ) વડોદરા નિવાસી ના મધુર કંઠે સાત દિવસની ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે પોથી યાત્રા માલિવાડ મહેન્દ્રભાઈ રામીના ઘરેથી શ્રી રણછોડજી મંદિર ખાતે ધામધૂમથી આવી પોહોંચી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોને લાભ લેવા રણછોડજી મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

શ્રી રણછોડજી મંદિર રાજપીપલા ખાતે આજથી શરૂ થતી સંગીતમય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ની પોથીયાત્રા શ્રી મહેન્દ્રભાઈ ધુળાભાઈ રામી રહે.માલિવાડ ખાતેથી પ્રસ્થાન થઈ શ્રી રણછોડજી મંદિર, રાજપીપલા ખાતે પહોંચી હતી.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here