શુ સ્થિતિ છે??? જાતમાહિતી લેતા મ્યુ. કમી.ખરાડી

0
79શું સ્થિતિ છે??? પ્રજાવત્સલ મ્યુ.કમી.ખરાડીનુ નગરભ્રમણ

જામનગર ને ત્રણ દિવસથી ધમરોળતા મેઘરાજાના રોદ્ર સ્વરૂપની કેવી અસર થઇ…..નાગરીકો માટે શુ
વ્યવસ્થાઓની જરૂર છે……તમામ બાબતો અંગે જાતમાહિતી લેવા નીકળેલા IAS વિજય ખરાડી ને બિરદાવવા જ પડે

ઘણાને યાદ હશે …..DDO તરીકે તેઓ જાતમાહિતી જ લેતા…પ્રવાસ….સમીક્ષા બાદ પગલા આ છે તેમની સ્ટ્રેટેજી…..બ્રેવો કમીશનર

હા….મહત્વની વાત મુખ્યમંત્રીએ આજે જામનગર મુલાકાત વખતે કલેક્ટર અને કમીશનર ની કામગીરી બીરદાવી છે……જે રિવોર્ડ અને એવોર્ડ છે

જામનગર ( ભરત ભોગાયતા)

શું સ્થિતિ છે??? પ્રજાવત્સલ મ્યુ.કમી.ખરાડીનુ નગરભ્રમણ…..આ હેડીંગ વાંચી ને કઇ અજુગતુ લાગે કઇક નવીન લાગે જને….કેમકે વરસાદ નુ ટાઢોડુ હોય અને હજુ ગમે ત્યારે મેઘતાંડવ ત્રાટકે કડાકા ભડાકા ય થાય ડરામણી વિજળી પણ થાય ….છતા આ સનદી અધીકારી મોટરસાયકલ પર કેમ નીકળ્યા છે….તે પણ રાત્રે ખાસ કિસ્સામાં??? બધા પ્રશ્ર્નો ના જવાબ છે

આવો જોઇએ કે….જામનગર ને ત્રણ દિવસથી ધમરોળતા મેઘરાજાના રોદ્ર સ્વરૂપની કેવી અસર થઇ…..નાગરીકો માટે શુ
વ્યવસ્થાઓની જરૂર છે……તમામ બાબતો અંગે જાતમાહિતી લેવા નીકળેલા IAS વિજય ખરાડી દરેક સાઇડ જુદા જુદા વિસ્તારમા બાઇક પર નીકળ્યા છે માટે તેમને બિરદાવવા જ પડે કેમકે જામનગર શહેરમા વરસાદ ની તબાહી બાદ સઘનપગલા લઇ ઝડપથી પરિસ્થિતિ થાળે પાળવાની તેમની નેમ છે

એક મહત્વની વાત એ છે કે ઘણાને યાદ હશે …..DDO તરીકે જિલ્લામાથી મોટાભાગે તેઓ જાતમાહિતી જ લેતા…પ્રવાસ….સમીક્ષા બાદ પગલા લેવાના આ છે તેમની સ્ટ્રેટેજી….. માટે અહી કમિશનર તરીકે પણ તેઓ એ જ કરે છે માટે સૌ કોઇ થી કહેવાય જાય કે બ્રેવો કમીશનર

હા બીજી ખુબ મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રીએ આજે જામનગર મુલાકાત વખતે કલેક્ટર અને કમીશનર ની કામગીરી બીરદાવી છે……જે રિવોર્ડ અને એવોર્ડ છે

ભારે વરસાદ બાદ શહેર ની સ્થિતિ નો ચિતાર મેળવવા, જાત નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશ્નર જાતે જ બાઇક લઇને રાત્રે શહેર મા નીકળ્યા હોય ડેપ્યુટી કમીશનર વસ્તાણી સ્ટેટ ડાયરેક્ટર ફોર ફાયર સેફટી કે કે બિશ્ર્નોઇ સહિત કોર્પોરેશન ના અધીકારીઓ તેમજ સ્ટાફ નો પણ ઉત્સાહ વધ્યો છે તો બીજી તરફ તકેદારી પણ લેવાઇ રહી છે કે સાયબ ગમે ત્યારે આ રીતે ચેકીંગમા પણ નીકળી શકે છે???

ખરાડી સાયબ તમે નગરભ્રમણ કરી પોસ્ટ રેઇન એનાલીસીસ અને ઇન્સ્પેક્શન કરવા નીકળ્યા છો તે ખરેખર સો મેની પોઇન્ટસ ઓફ વ્યુ થી ઇમ્પોર્ટન્ટ છે અને ગુડ મેસેજ કન્વે થયો છે………લોકો બિરદાવે છે
bgb 8758659878

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here