ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠન પ્રમુખ બેચર ઘોડાસરા નો આજે જન્મદિવસ

0
77
ટંકારા તાલુકાના ઓટાળા ગામના વતની બેચર એમ ઘોડાસરા આજે જન્મ દિવસ છે બેચર એમ ઘોડાસરા વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ તેમજ ઇગલ કોઓપરેશન તથા મોરબી જિલ્લા યુવા ભાજપ મંત્રી તરીકે કાર્ય કરી રહેલ છે તેમની જન્મ તારીખ ૧૪-૧૦-૧૯૯૬ છે ૨૫ વષઁ પુરા કરી ૨૬ મા વષઁ મા મંગલ પ્રવેશ કયૉ વિદ્યાર્થીઓના પ્રશ્ને જાગૃત છે અને અસરકારક રજૂઆતો દ્વારા તેમના પ્રશ્નો ઉકેલે છે યુવાનોમાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે તેમના મોબાઈલ નંબર ૯૬૦૧૬૯૬૫૯૬ શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે આ તકે વાત્સલ્ય ન્યુઝ & વાત્સલ્યમ સમાચાર ટીમ પરિવાર બેચરભાઈ ઘોડાસરા ને જન્મદિવસની ઠેર સારી શુભેચ્છાઓ આપી રહીયા છે ..

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here