અમદાવાદમાં આવેલ નિર્ણયનગર ગરનાળા પાસે ડમ્પર ચાલકે અકસ્માત કરી ફરાર : વૃદ્ધ નું ઘટના સ્થળે મૃત્યુ

0
70
અમદાવાદમાં આવેલા નિર્ણયનગર ના ગરનાળા પાસે ગત મંગળવાર રાત્રી ના સમયે સિનિયર સીટજન ચાલતા જતા હતા તે દરમ્યા એક ડમ્પર ચાલક ગફલત ભરી રીતે ડમ્પર ચલાવતો હતો તેના જોખમી વાહન ચલાવવાથી એક અંદાજે 60 વર્ષ રમેશભાઈ રહે. ચાંદલોડીયા વ્યક્તિ નો ભોગ લીધો છે .

ડમ્પર ચાલક તે વ્યક્તિ ને અડફેટે લેતા તેમના ઉપટ ડમ્પર નું ટાયર ફરિવળ્યું હતું . જે થી ઘટના સ્થળેજ તેમનું મોત નીપજયું હતું આ બનાવ બનતા ડમ્પર ચાલક ત્યાં થી ફરાર થઈ ગયો હતો ઘટના ની જાણ થતાં રમેશભાઈ ના પરિવાર ના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા આ કમકમાટી ભર્યા અકસ્માત જોઈને હેબતાઈ ગયા હતા . પોલીસ ને બોલાવી પંચનામું કરી હિટ એન્ડ રન અને અકસ્માત નો ગુનો નોંધીને ફરાર આરોપી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here