ગરીબોની બેલી સરકારના રાજમા રાશન માટે ખટીયાના વોર્ડથી નિરાશ ગરીબો

0
14


ગરીબોની બેલી સરકારના રાજમા રાશન ની  વોર્ડથી હાલાકી ભોગવતા ખટીયા ગરીબો

 

લાલપુરના ખટીયાના ગ્રામજનોની ફરીયાદ–રાશનવોર્ડમાંથી માલ મળતો નથી તો શુ કરવુ??

દુકાનદાર વોર્ડધારકના કાર્ડ ધારકો સાથે ગેરવર્તનથી ત્રાસી જઇ સેંકડો લોકોની નામ અને કુપન નંબર સાથે ફરિયાદ

છે…..ક DSO ને લેખીત ધા….તો તાલુકા કક્ષાએથી મામલતદાર કે નાયબ મામલતદાર શુ કરતા હશે

પ્રજાભિમુખ લોકાભિમુખ કાર્યક્ષમ વહીવટ કરવા હાલની સસ્તા અનાજની બાબતો મુદાઓ કમ્પલેન વગેરે જોગવાઇ અને સરકારના આદેશ છતા જીલ્લા સંકલન -ફરિયાદ સમિતીમા પણ નથી લેવાતી…..કેમ ભાઇ??

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર જિલ્લાના લાલપુરના ખટીયાના ગ્રામજનોની ફરીયાદ ઉઠી છે કે રાશનવોર્ડમાંથી નિયમીત અને પુરતો માલ મળતો નથી તે માટેશુ કરવુ?? કેમકે ગોસાંઇ મમતાબેન ના નામના દુકાનદાર વોર્ડધારકના સ્ટાફ દ્વારા કાર્ડ ધારકો સાથે થઇ રહેલા ગેરવર્તનથી ત્રાસી જઇ સેંકડો લોકોએ નામ અને કુપન નંબર સાથે જિલ્લા કક્ષાએ જિલ્લા પુરવઠા અધીકારી ને ફરિયાદ કરવી પડી છેમહત્વનુ એ છે કે છે…..ક DSO ને લેખીત ધા….કરવી પડી છે તો તાલુકા કક્ષાએથી મામલતદાર કે નાયબ મામલતદાર શુ કરતા હશે?? તે પ્રશ્ર્ન સહેજે થાય છે

ત્યારે પ્રજાભિમુખ લોકાભિમુખ કાર્યક્ષમ વહીવટ કરવા હાલની સસ્તા અનાજની બાબતો મુદાઓ કમ્પલેન વગેરે જોગવાઇ અને સરકારના આદેશ છતા સંકલન સમિતીમા પણ લેવાતી નથી કેમ ભાઇ?? તેમ જાણકારો પુછે છે

ખટીયા માં વ્યાબીમાલી દુકાનદાર સરકાર ધ્વારા ફી મળવા પાત્ર માલ ના પણ પૈસા લે છે સમયસર દુકાન ખોલતા નથી. એ માલ મેળવવા પુછતા પણ કરતા ગેરવર્તન કરી જ ઉડાવ જવાબો આપે છે, અને ખુલ્લેઆમ દાદાગીરી કરે છે. જે બાબતે પગલા લેવા ગ્રામજનો એ જીલ્લા કક્ષાએ ફરિયાદ કરી છે

તેમજ વ્યાજબીભાવની દુકાન ના ના જેતે સઁચાલક શ્રીમતિ ગોસાઈ મમતાબેન રાજેશગીરી હાજર માં હોતાજ નથી દુકાન માં તેના પત્તિ – સસરા બૈઠા હોય છે તેમજ તે લોકો અનાજ ગરીબો ને પુરતુ તેમજ સમયસર આપતા નથી તેમજ ગેરરિતિ કરે છે

ખટીયા ગામના રહેવાસીઓ ગરીબ અને મધ્યમ વર્ગના હોય મોધવારી મા પરીવાર નુ માંડ માંડ ગુજરાન કરી શકતા હોય ત્યારે સરકાર ધ્વારા મળવા પાત્ર અનાજ સહાય નો લાભ લેવા આતુર હોય છે પરંતુ અે મળતુ નથી આ અંગે ગંભીર આક્ષેપ સાથે જામનગર જિલ્લા કક્ષાએ ફરિયાદ કરી છે પરંતુ શુ પગલા લેવાય તે જોવાનુ છે નહીતો
સરકાર ગરીબો માટે જાહેરાત તો કરે છે પરંતુ લગત તંત્ર શા માટે કાળજી નથી લેતુ?? તે બાબતે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની ગ્રામજનોએ યોજના બનાવી છે

bgb 8758659878

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here