ફૂડ કંટ્રોલ ના અધિકારીઓ આળસ ખંખેરીને ફાફડા જલેબી ના સેમ્પલ લેવા નીકળ્યા, પણ જનતા ખાઇલે પછી રિપોર્ટ : ગજબનું મેનેજમેન્ટ

0
15
અમદાવાદમાં આવનારા તહેવાર ને ધ્યાન માં લઈને ફૂડ કંટ્રોલ વિભાગ દશેરા પર્વ પહેલા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફાફડા અને જલેબી ઉપરાંત ચોળાફળી સહિતની ખાદ્યચીજોના હજારો ની સંખ્યાબંધ દુકાનો છે પણ ગણત્રી ના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.જેની તપાસનો રીપોર્ટ દિવાળી પુરી થયા બાદ આવશે. ત્યાં સુધી જનતા ફાફડા જલેબી ખાઈ ચુકી હશે. ખાલી દેખાવ માટે કામ કામકરતી હોય તેમ ફેલ સેમ્પલ વાળા ફાફડા જલેબી ખાઈને જનતા બીમાર પડે તો કોણ જવાબદાર ?  અને જેમના પણ સેમ્પલ લીધા છે તેમને ત્યાં પછી આવતા વર્ષે કદાચ તાપસ કરશે બાકી તેમને માનફાવે તેમ વેચી શકે છે

કારણકે કોઈ સરપ્રાઇઝ ચેકીગ થતું નથી 25-30 સેમ્પલો લઈને પોતાની જવાબદારી પુરી કરી કામ બતાવનાર કરનાર અધિકારીઓ જનતા ને સ્વાસ્થ્ય સાથે ચેડાં ના થાય તેના માટે ફક્ત તહેવારો જ નહીં વર્ષ દરમિયાન તાપસ કરો તો ભેળસેળ યુક્ત ખાદ્યપદાર્થો વેચનાર પર રોક લાગી શકે છે. ઓછામાં ઓછા 500 સેમ્પલો લેવા જોઇએ કદાચ એવુ પણ હોને કે વેપારીઓ ને સાચવવા પડે અને સરકારી કામ પણ દેખાય ગજબનું મેનેજમેન્ટ હો સાપ ભી માર્જાયે ઓર લાઠી ભી ના ટુટે કહેવત ફિટ બેસે છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here