કોરોનામાં દુઃખદ અવસાન પામેલા દિવંગતોની સહાય માટે અરજી ફોર્મ નમૂનો

0
45


વૈશ્વિક મહામારી કોવિડ-19 કોરોનામાં દુઃખદ અવસાન પામેલા દિવંગતોને ગુજરાત સરકારશ્રી દ્વારા ₹ 50000/- (રુપિયા પચાસ હજાર) ચુકવવામાં આવશે આ પ્રકારનો ઠરાવ કરવામાં આવેલ છે, આ માટે દિવંગતના પરિવારજન દ્વારા એક ફોર્મ ભરવાનું છે, સાથે જે જરુરી પુરાવા જોડવાના છે તેની વિગતો નીચે મુજબ છે..

-: ફોર્મ ભરવાની જરૂરી ડોક્યુમેન્ટ :-

1) આધારકાર્ડની નકલ (અરજદાર-વારસદારની તથા અવસાન પામેલા દિવંગતની)
2) રહેણાંકનો પુરાવો
3) કોરોના રિપોર્ટની તારીખ તથા અવસાનની તારીખ
4) કોરોનામાં થયેલ મૃત્યુનું પ્રમાણપત્ર
5) સહાય મેળવનાર વારસદારની બેન્ક ખાતાની વિગત
6) મોબાઇલ નંબર

આ ફોર્મ ભરીને કલેક્ટર કચેરીએ આપવું

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here