કોરોના માં અવસાન થયેલ વ્યક્તિની સરકાર પાસેથી સહાય અપાવવા મદદરૂપ થવા કાંતિભાઈ અમૃતિયા આગળ આવ્યા

0
13
વૈશ્વિક મહામારી કોવિડ-19 કોરોનામાં દુઃખદ અવસાન પામેલા દિવંગતોને ગુજરાત સરકારશ્રી દ્વારા ₹ 50000/- (રુપિયા પચાસ હજાર) ચુકવવામાં આવશે આ પ્રકારનો સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે, આ માટે દિવંગતના પરિવારજન દ્વારા એક ફોર્મ ભરવાનું છે, સાથે જે જરુરી પુરાવા જેમ કે 1) આધારકાર્ડની નકલ (અરજદાર-વારસદારની તથા અવસાન પામેલા દિવંગતની), 2) રહેણાંકનો પુરાવો, 3) કોરોના રિપોર્ટની તારીખ તથા અવસાનની તારીખ, 4) કોરોનામાં થયેલ મૃત્યુનું પ્રમાણપત્ર, 5) સહાય મેળવનાર વારસદારની બેન્ક ખાતાની વિગત અને 6) મોબાઇલ નંબર સાથેનું ફોર્મ ભરીને કલેક્ટર કચેરીએ આપવું કોઈ અડચણમાં કાંતિભાઈ અમૃતિયાની ઓફિસ ના મો.નં. 9979613433, 9825692844 પર સંપર્ક કરો.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here