ડોલરીયા વન વિભાગના લગામી ગામમાં દીપડાનો હુમલો મહિલા નું મોત

0
10


છોટા ઉદેપુર બ્રેકીંગ

ડોલરીયા વન વિભાગના લગામી ગામમાં દીપડાનો હુમલો


ગત રાત્રે દીપડાએ હુમલો કરતા ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત

બકરા ચરાવવા ગયેલી મહિલા મોડી રાત થવા છતાં ઘરે પરત ન આવતા તપાસમાં થયો ખુલાસો

મહિલાની લાશ જંગલમાં શરીરે માથાના ભાગે, પેટના ભાગે તથા ડાબા પગના સાથળના ભાગે ગંભીર ઇજાઓ થયેલી મળી

વન વિભાગે માનવભક્ષી દિપડાનું રેસ્ક્યુ કરવા પિંજરા મુક્યા

મૃતક મહિલાનું નામ કુચિબેન રૂમલાભાઈ ધાણક

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here