મેઘરજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા કોંગ્રેસ કારોબારી બેઠક અને નવા વર્ષના તાલુકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો 

0
12


અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મેઘરજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા કોંગ્રેસ કારોબારી બેઠક અને નવા વર્ષના તાલુકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મેઘરજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા કોંગ્રેસ કારોબારી બેઠક અને નવા વર્ષના તાલુકાનો સ્નેહમિલન ધારાસભ્ય ર્ડો. અનિલ જોષીયારા ની ઉપસ્થિતીમા કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર મેઘરજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા કોંગ્રેસ કારોબારી બેઠક અને નવા વર્ષના તાલુકાનો સ્નેહમિલન કાર્યક્રમ જલારામ મંદિર હોલ વાસણા મેઘરજ રાખેલ હતો જેમાં આ કાર્યક્રમમાં મેઘરજ ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ર્ડો. અનિલ જોષીયારા તેમજ જિલ્લા-તાલુકાના સદસ્ય,ચૂંટણી લડેલ ઉમેદવારો,ફ્રન્ટલોના ચેરમેન પક્ષનાં વરિષ્ઠ આગેવાનો અને સક્રિય કાર્યકર મિત્રો હાજર રહી કાર્યક્રમ ને સફર બનાવ્યો હતો

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here