કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ નર્મદા કોંગ્રેસ દ્વારા સાગબારા માં ભાવભરી શ્રદ્ધાંજલિ અપાય

0
12
 

તાહિર મેમણ : ડેડીયાપાડા – કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના સાગબારા ખાતે ભાવભરી શ્રદ્ધાંજલિ અપાય .

આ પ્રસંગે નર્મદા જિલ્લા પ્રભારી મા.શ્રી માનસિંગભાઈ ડોડીયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી શ્રી હરેશભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય અમરસીંગ વસાવા નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ સાગબારા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ સાગબારા તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મેહુલભાઈ કોંગ્રેસ સાઉથ જોન ઇંચાર્ચ પરેશભાઈ સહીત અનેક કાર્યકર્તા હાજર રહ્યા હતા !

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here