પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ જિલ્લા અરવલ્લી અને ભારત સરકાર ના દાનતોપંત ઠેગડી રાસ્ટ્રિયા શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ ની અમદાવાદ રિજીયોનલ ઓફિસ દ્વારા બે ગામો માં જાગૃતિ શિબિર યોજાઇ.

0
50
અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ અરવલ્લી )

પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ જિલ્લા અરવલ્લી અને ભારત સરકાર ના દાનતોપંત ઠેગડી રાસ્ટ્રિયા શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ ની અમદાવાદ રિજીયોનલ ઓફિસ દ્વારા બે ગામો માં જાગૃતિ શિબિર યોજાઇ.

અરવલ્લી જિલ્લા માં પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ગ્રામ વિકાસ ની સાથે મહિલા ઓમાં અને છેવાડા ના માનવીઓ માં જાગૃતિ આવે અને સરકાર શ્રી ના મહિલા સશક્તિકરણ કાર્યને વેગ આપવા નોધ પાત્ર કામગીરી હાથ ધરવામાં આવી જેના ભાગ રુપે તાજેતર માં 22 અને 23 નવેમ્બર બે દિવસ જાગૃતિ શિબિર બ્રાહ્મણ કોટડા અને જુનિવાંક ગામે અસગઠિ ત જુથ ની મહિલા અને ભાઈ ઓમાં જાગૃતિ આવે તે માટે અને જરુરીયાત ને ધ્યાન માં રાખી 73 અસ ંગઠિત ક્ષેત્ર ના કામદારો જોડે ગ્રામિણ લેવલે જ શિક્ષણ અને તાલીમ આયોજન હાથ ધરાયું. જેમાં રોજિંદિ પ્રવૃતિ માંથી બચત વિમો જેંડર તથા સરકારશ્રીની કલ્યાણકારી યોજના ઓ ની મહિતી આપવાનુ આયોજન હાથ ધરાયું
જેમાં બે દિવસ ની તાલીમ માં વિષય નિષ્ણાતો દવરા તાલીમ આપવામાં આવી રિજીયોનલ ઓફિસ ના પ્રાદેશીક ડિરેક્ટર મોહાંણ સેન તથા પરિવર્તન ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી જગદિશ ભાઈ પંડયા હાજર રહયા હતા.સાથે હેતલબેન પંડયા,બકુલાબેન ભગોરા,શેલેન્દ્ર સિંહ જાડેજા,ભવાન સિંહ રાઠોડ, અને કાળુભાઈ વણકર વિગેરે તજજ્ઞો દ્વારા વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન અને સરકારી યોજના ઓ કેવી રીતે અમલી કરવી બચત મંડલ ની માહિતી આપવા માં આવી.શિબિર ને સફળ બનાવવા પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ જિલ્લા અરવલ્લી ની ટીમ તથા જિલ્લા વિવિધ લક્ષિ કલ્યાણ કેંદ્ર ની ટીમ નો નોધ પાત્ર ફાળો રહ્યો હતો. આભાર વિધિ પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ના કાર્યકરે કરી.અંતે જન મણ ગણ નુ ગાન કરી છુટા પડ્યા હતા.શિબિર માં માસ્ક નુ વિતરણ પણ કરેલ તેમજ સોશિયલ ડિસ્ટન્સ નુ ધ્યાન રાખ્યુ હતુ..

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here