૧ થી ૮ ધોરણની પ્રાથમિક શાળાને બે દિવસથી ખંભાતી તાળા

0
8


છોટા ઉદેપુર બ્રેકીંગ

જલોદા ગામની પ્રાથમિક શાળાની ખંભાતી તાળા

૧ થી ૮ ધોરણની પ્રાથમિક શાળાને બે દિવસથી ખંભાતી તાળા

ગામના જ એક પરિવાર દ્વારા મધ્યાહન ભોજન સંચાલક તરીકે ન લેવાતા કરી તાળાબંધી

શાળા જમીન માલિકે કરી તાળાબંધી

વહીવટીતંત્ર દ્વારા હજુ શાળા ખોલવા મુદ્દે કોઈ કાર્યવાહી ન થતા શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here