મોરબી જીલ્લામાં આજે પણ કોરોનાના સદી થી નજીક કેસ નોંધાયા

0
82
મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં રજવાડી ઊંધિયું લેવાનું વિશ્વાસ પાત્ર સ્થળ👇

 

 

મોરબી જીલ્લામાં આજે નવા કેસોમાં મોરબી તાલુકાના ૬૫ કેસો જેમાં ૨૦ ગ્રામ્ય અને ૪૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૩ કેસો શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૩ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં જયારે ટંકારા તાલુકાના ૦૭ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૭૮ કેસો નોંધાયા છે આજે જીલ્લામાં ૧૮ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૩૭૭ થયો છે.Post Views:
0

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here