મુળીમાં કોરાનાના કેસો સામે આવતાં CHC કેન્દ્ર ની મુલાકાતે જીલ્લા કલેકટર

0
113
વાત્સલ્યમ્ સમાચાર
રામકુભાઈ કરપડા મુળી

મુળી તાલુકાનાં ગામોમાં કોરાનાના કેસો નોંધાયા હતા જેમાં ખંપાળીયા નાં બાળકનું મોત નિપજ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર મુળી ખાતે CHC કેન્દ્ર ની મુલાકાતે આવ્યા હતા અને કોવિડ ની ત્રીજી વેવ ની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી અને કોરાનાના કેસો વધે નહીં અને સારવાર માટે હોસ્પિટલમાં તમામ સગવડો મળી રહે તે માટે સ્થાનિક કર્મચારીઓ ને જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં અને મુળી ગામમાં પણ કન્ટેમેન્ટ જોન નું નિરીક્ષણ કરેલ હતું.Post Views:
0

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here