ડ્રોન કેમેરાની મદદથી દેશીદારૂની ભઠ્ઠીઓનો કે શોધી કાઢી મહિસાગર જિલ્લા પોલીસ

0
63
  1. ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની ભઠ્ઠીનો કેસ શોધી કાઢતી મહીસાગર જીલ્લા પોલીસ .

અમિન કોઠારી: : સંતરામપુર

 

નાયબ પોલીસ મહાનનરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબનાઓ,ગોધરા રેંન્જ,ગોધરા
તથા મહીસાગર જીલ્લા પોલીસ અનધક્ષકશ્રી રાકેશ બારોટ સાહેબનાઓએ ડ્રોન કેમેરા મદદથી
ગેરકાયદેસર પ્રવુતીઓ ઉપર કાયદેસરની કાયયવાહી કરવા સારૂ સુચના આપેલ જે અનુસંધાને
એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ.શ્રી ડી.બી પટેલ સાહેબ નાઓના માર્ગર્શનરૂપ હેઠળ એસ.ઓ.જી તથા
એલસીબીના માણસોની ટીમની રચના કરેલ…
જે અનુસંધાને એસ.ઓ.જી પો.સ.ઇ.શ્રી કે.સી.પારગી તથા એસ.ઓ.જી તથા
એલસીબીના માણસો દ્વારા લુણાવાડા પોલીસ સ્ટેશન વીસતારના રાજગઢ ગામે ખુલ્લામાં દેશી દારુની
ભઠ્ઠીઓ ચાલતી હોવાની માહીતી મળતા રાજગઢ મુકામે જઇ ડ્રોનના ઉપયોગ કરી ડ્રોન દ્રારા
ડીયોગ્રાફી થી ચેક કરતા કોતરના હકનાલા ઉપર ધુમાડો નીકળતો જણાયેલ આવેલ જેથી ડ્રોન કેમેરા
દ્વારા જોતા દેશી દારૂની ભઠ્ઠી જણાઇ આવતા લુણાવાડા પો.સ્ટેના માણસોને સાથે રાખી ઉપરોકત
કોતર વાળી જગ્યા ઉપર રેઇડ કરતાં એક ઇસમ હાજર મળી આવેલ હોય અને તેને પકડી પાડી
તેનુનામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ ફુલાભાઇ કાળુભાઇ પાડોર રહે. રાજગઢ તા. લુણાવાડા જી
– મહિસાગર નો હોવાનુ જણાવેછે, સદર જગ્યાએ જોતા દેશીદારુની ભઠ્ઠી મળી આવેલ જેમાં એક
માટીના માટલામાં દારુગાળવા માટે ભરી રાખેલ વોશ મળી આવેલ જેમાં તપાસ કરતા દેશી દારૂ
ગાળવા માટેનુ મહુડા તથા ગોળ નો વોશ મળી આવેલ જેથી ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની
ભઠ્ઠીનો કેસ શોધી કાઢી આગળની કાયદેસરની કાયયવાહી કરવા સારૂ લુણાવાડા પોલીસ મથકે સોપવામા
આવેલ છે.Post Views:
8

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here