જામનગર કસ્ટમનું રાજકોટ-જામનગર-વાંકાનેર અને મોરબીમાં મોટું ઓપરેશન, 13 મોબાઈલ શોપ પર દરોડા

0
121
મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં રજવાડી ઊંધિયું લેવાનું વિશ્વાસ પાત્ર સ્થળ👇

 

 

તમામ જીલ્લામાંથી ત્રણ કરોડ થી વધુના ઈમ્પોર્ટેડ મોબાઇલ ફોન પકડાયા: અન્ય ચોપડા સહિતનું સાહિત્ય પણ કબજે લેવાયું
જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રભરમાં રાજકોટ- જામનગર-વાંકાનેર અને મોરબી સહિતના જિલ્લાઓમાં મોબાઈલ સોપ પર દરોડા પાડી જંગી ડ્યુટી ચોરી પાડી છે. જામનગર, રાજકોટ-વાંકાનેર અને મોરબી જિલ્લામાં આવેલી મેહુલ અને નવરંગ મોબાઈલ કંપનીના 13 જેટલા શો રૂમો પર કરવામાં આવેલી કાર્યવાહીમાં ત્રણ કરોડ ઉપરાંતના આઈ ફોન અને એસેસરીઝ કબજે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ સંસ્થાનોએ છેલ્લા બે-ત્રણ વર્ષમાં જંગી ડ્યુટી ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને કસ્ટમની ટીમે તમામ સંસ્થાનો પરથી વેચાણ રજીસ્ટર પણ કબજે કર્યા છે.

 Post Views:
0

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here