પતંગ પર્વ એટલે પ્રેમ અને લાગણી નો સમન્વય એટલે મકરસંક્રાંતિ

0
69
વાત્સલ્યમ સમાચાર

રિપોર્ટર નિલેશ દરજી ગોધરા

પતંગ પર્વ મનુષ્ય એ જોયેલું આકાશ માં ઊડવાનું સ્વપ્ન ઉતરાણ માં ઊડતા પતંગો સાકાર કરે છે આ પવૅ આપણા ને પોતાના લોકો આને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની તક આપે છે આવો માણીએ પતંગ પર્વ ની કેટલીક રસપ્રદ વાતો ,,,વહેલા ઊઠવામાં આળસ કરતાં લોકો પણ જે ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ઊઠીને ધાબા ઉપર પતંગ ઉડાડવા પહોંચી જાય છે. ઘરમાં આમ તો ઉત્તરાયણની તૈયારીઓ દસ દિવસ અગાઉથી જ થવા માંડતી હોય છે. ઘરની લેડિઝ ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી અને જાતજાતની ખાવાની વસ્તુઓમાં વ્યસ્ત થઈ જાય છે,તો પુરૃષો દોરી રંગાવવા માટે પોતાની મતગમતી જગ્યાએ પહોંચી જાય છે. જે ધાબા ઉપર ચડવાનો વારો ભાગ્યે જ આવતો હોય તે ધાબાને પણ સંક્રાંતતા આગલા દિવસે

એકદમ સ્વચ્છ કરવામાં આવે છે. ટેરેસ ઉપર મ્યુઝિક સિસ્ટમ ગોઠવાઈ જાય છે. એક દિવસના તહેવારની તેયારી લોકો પંદર દિવસ પહેલાંથી હરખભેર કરતાં હોય છે.Post Views:
38

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here