છોટાઉદેપુર જિલ્લા માં ઉત્તરાયણ ના પર્વ નિમિત્તે બે પક્ષી ઘવાયા.

0
50


છોટાઉદેપુર જિલ્લા માં ઉતરાણ ના પર્વ નિમિત્તે બપોર સુધી બે પક્ષી ઘવાયાં.


છોટાઉદેપુર જિલ્લા ના છ તાલુકા માં ઘવાયેલા પક્ષી ઓની સારવાર માટે કરુણા અભિયાન ટિમ ખડે પગ ઉભી છે.

 

પતંગ ના દોરા થી ઘવાયેલા કબૂતરો ને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી.Post Views:
54

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here