આસોદર પ્રાથમિક શાળામાં સી.આર.સી કક્ષાનો કલા મહોત્સવ કાર્યકમ યોજાયો

0
74




૦૫ ઓગસ્ટ

વાત્સલ્ય સમચાર. પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આસોદર પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનો કલા મહોત્સવ અને હર ઘર તિરંગા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્લસ્ટરની તમામ શાળાઓ ના બાળ કલાકારોએ ભાગ લીધો જેમાં ચિત્ર સ્પર્ધામાં પટેલ તમન્નાબેન રમેશભાઈ તથા નિબંધ લેખનમાં ઠાકોર ચંદ્રિકાબેન રામચંદભાઈ તથા વકૃત્વમાં ગઢવી હીનાબેન ઇશ્વરદાન દ્વારા પ્રથમ નંબર લાવી ભોરડું પ્રાથમિક શાળા નું ગૌરવ વધારવામાં આવ્યું સેન્ટર શાળા ના આચાર્યશ્રી દેવશીભાઈ તથા સી.આર.સી કો-ઓર્ડીનેટર બળદેવભાઈ જોશી સાહેબ તથા આસોદર આચાર્યશ્રી પદ્માભાઈ સાહેબ તથા નાનોલ ના આચાર્યશ્રી અણદાભાઈ સાહેબ તથા ભોરડું થી શિક્ષક શ્રી દિલીપભાઈ તથા શિવરામભાઈ સાહેબ દ્વારા સફળ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમના સફળ આયોજન બદલ સી.આર.સી દ્વારા આસોદર પ્રાથમિક શાળા નો આભાર માનવામાં આવ્યો



Post Views:
0

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here