અંકલેશ્વર યુનિયન બેન્ક માં થયેલ લૂંટના તમામ પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
મીરાનગરમાં રાત્રે ચલાવાયું હતું મેઘા સર્ચ ઓપરેશન સૌચાલયમાં સંતાયેલા ચાર લુંટારૂઓ ઝડપાયા એક પોલીસ ફાયરિંગમાં ઘાયલ થતાં જેને એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે લૂંટારૂ ઓ પાસેથી ચાર તમંચા બે બાઈક પાંચ મોબાઈલ તેમજ લુટ ના રૂપિયા 37 લાખ 79 130 મળી કુલ રૂપિયા 38 લાખ 7,330 નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે અને ગ્રહ મંત્રી હર્ષ સંઘવીએ ભરૂચના જાંબાઝ પોલીસ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા
રિપોર્ટર મંગલ સિંહ ચૌહાણ. વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર
Post Views:
1

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….
….