કાલોલ નગરમાં શ્રાવણિયા જુગાર ની અસર સાત જુગારી ઝડપાયા

0
59
વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ પોલીસ સબ ઇન્સ્પેકટર જે.ડી.તરાલ ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુરુવારે કાલોલ શહેરના વિશ્વકર્મા મંદિરની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો ભેગા મળીને જાહેરમાં પાના પતાથી પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોઈ પોલીસે બાતમીના સ્થળે ગોળ કુંડાળું કરી જુગાર રમતા ઇસમોને પોલીસને આવેલી જોતા નાસભાગ મચી હતી જોકે પોલીસે પીછો કરી સાત જુગારીઓને ઝડપી પાડયા હતા. સાત ઈસમોની અંગ જડતી માં રૂ.૯૨૦૦/અને દાવ ઉપરના ૬૨૦૦/ મળી કુલ રૂ,૧૫,૪૦૦/સહિત જુગાર ના પાનના પત્તા કબજે કરી પોલીસે ઝડપાયેલા સાત જુગારીઓની અટકાયત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.Post Views:
0

ગુજરાત અને દેશ-વિદેશ ના નાના-મોટા સમાચારો વાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here