ઝાલોદ તાલુકાના લીમડીના સીમળખેડી ગામે મંદિર પાસેથી એક નવજાત બાળકી મળી આવી 

0
46
તા.7.12.2022

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ તાલુકાના લીમડીના સીમળખેડી ગામે મંદિર પાસેથી એક નવજાત બાળકી મળી આવી

 

બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી નિષ્ઠુર માતા પર ફિટકારની લાગણી વરસાવતા ગ્રામજનો

ઝાલોદ તાલુકાના લીમડી નજીક ૨ કિલોમીટરના અંતરે આવેલ સીમળખેડી ગામે હનુમાનજીના મંદિર આગળ કોઈ અજાણી વ્યક્તિ નવજાત બાળકીને મૂકીને જતુ રહેલ હતું , વહેલી સવારે ગ્રામજનો મંદીર આગળ થી નીકળતા ત્યાં નવજાત બાળકીને જોતા તેમણે તાત્કાલિક પોલિસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને લઈ તાત્કાલિક ત્યાં પોલિસ પહોંચી ગયેલ હતી અને નવજાત બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ હતી. સારવાર દરમિયાન બાળકી તંદુરસ્ત જણાઈ આવેલ હતી. પોલિસ દ્વારા અજાણી વ્યક્તિની તપાસ હાથ ધરેલ છે. આ ઘટના થી ચારેકોર અજાણી નિષ્ઠુર માતા પર ફિટકારની લાગણી ઉત્પન્ન થવા પામી હતીPost Views:
15

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here