મોરબીના વાંકાનેરના શિક્ષક પુત્ર બંસીની કલાસ-2 ખેતીવાડી અધિકારી તરીકે પસંદગી

0
59
મોરબીના વાંકાનેરના શિક્ષક પુત્ર બંસીની કલાસ-2 ખેતીવાડી અધિકારી તરીકે પસંદગી

 

 

વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ,પૂર્વ બી.આર.સી.કો.ઓ.અને માલધારી નેશ શાળાના આચાર્ય અશોકભાઈ સતાસીયાના પુત્ર બંસી સતાસીયાએ તાજેતરમાં Gujarat Public Service Commission જી.પી.એસ.સી.દ્વારા લેવાયેલ પ્રિલીમ,મેઈન્સ અને ઓરલ એક્ઝામમાં ઝળહળતો દેખાવ કરી સમગ્ર ગુજરાતમાં 49 મો ક્રમાંક પ્રાપ્ત કરી કલાસ-૨ Agricultural Officer તરીકે પસંદગી થતા ચોમેરથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.તેમજ સર્વિસ સેવા કાળ દરમ્યાન જગતના તાત ધરતીપુત્રો એવા ખેડૂતોની સેવા કરતા રહે,જરૂરી મદદ કરતા રહે એવી અભિલાષા પણ વ્યક્ત થઈ રહી છે.Post Views:
14

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો….

….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here