Back

જિલ્લા સંકલન સહ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમ મોફુક રખાઇ

૨૦ ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીના પગલે આદર્શ આચાર સંહિતા અમલમાં છે.જે અંતર્ગત ઓક્ટોબર ૨૦૧૯ના માસની સંકલન સહ જિલ્લા ફરિયાદ સમિતિની ભાગ-૦૧ બેઠક હાલ પુરતી મોકુફ રખાઇ છે તેમ ડી.કે.મજેતર જનસંપર્ક અધિકારી કલેકટર કચેરી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..