Back

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પરિવારની કાર ફિલ્મી ઢબે હવામાં ઉછળતા ત્રણ ને ઇજા : જુઓ વિડિઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પરિવારની કાર ફિલ્મી ઢબે હવામાં ઉછળતા ત્રણ ને ઇજા 

 

મહારાષ્ટ્ર થી સ્ટેચ્યુ જોવા નીકળેલા મુંબઈના પરિવાર ની કાર કુવારપુરા પેટ્રોલ પંપ પર હવામાં ઉછળતા 3 ને ઇજા


કુવારપુરા પંપ પાસે રોંગ સાઈડ થી એક કાર રોડ ઉપર આવી જતા ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર હવામાં ઉછળી બે ત્રણ પલ્ટી મારી


રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તેને નિહાળવા પ્રવસીઓ સંખ્યા બહુ વધી છે જેના કારણે અકસ્માતો પણ વધ્યા હોય મંગળવારે મહારાષ્ટ્ર નું એક પરિવાર સ્ટેચ્યુ તરફ આવવા નીકળ્યું જે રાજપીપળા નજીકના જ કુવરપુરા ગામ પાસેના પેટ્રોલ પંપ ઉપર અંદર દાખલ થતાં જ કાર નં.એમ.એચ.46 એપી - 3268 ના ચાલકે કાબુ ગુમાવતા બમ્પ પરથી કાર ઉછળી હવામાં બે ત્રણ પલ્ટી મારતા અંદર બેઠેલા ત્રણ પૈકી અશોકભાઈ વૈદ્ય,શાંતાબેન વૈદ્ય અને મધુરીબેન વૈદ્યને ઇજાઓ થતા 108 મારફતે રાજપીપળા સિવિલમાં લવાયા હતા 

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..