Back

રાજુલા ની ખાનગી શાળા માં હોબાળો

રાજુલા ની કેલોરેક્સ પબ્લિક સ્કૂલ માં હોબાળો


10 જેટલા બાળકો ને મધ માખી તેમજ કાંડર માખી કરડતા બાળકોની રાડો રાડ 


શાળા  ના આચાર્ય હાજર ન હોવાથી કોઈ વિશેસ વિગત મળી નથી 


બાળકો ને સારવાર પણ શાળા તરફ થી આપવામાં ન આવતા વાલી માં રોષ 


સારવાર બાળકો ના વાલી ઓ એ ખાનગી હોસ્પિટલ માં લીધી 


શાળા ના સ્ટાફ ના જવાબ દેવા માં ગલા તલા

રાજુલા nsui આ શાળા સામે લાલઘૂમ

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..