Back

ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત ક્યારે બનશે જાણો કમલેશભાઈ ડઢાણીયા પાસેથી

રિપોર્ટ  સુરેશ સોનગરા  હળવદ 


ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત ક્યારે બનશે ચાલો સાંભળીએ આમ આદમી પાર્ટી 2017 હળવદ- ધાંગધ્રા 64 વિધાનસભાના ઉમેદવાર કમલેશભાઈ ડઢાણીયા પાસેથી શું કહે છે


હળવદ -ધાંગધ્રા 64 વિધાનસભા 2017 ઉમેદવાર આમ આદમી પાર્ટી કમલેશભાઈ ડઢાણીયા સાથેની વાતચીતમાં ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત ક્યારે બનશે તે જાણીએ કમલેશભાઈ પાસેથી કમલેશભાઈ કહે છે આમ આદમી પાર્ટી સંયોગથી ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરી શકીએ છીએ જે ગુજરાતની અંદર સવાસો કરોડ  જનતાના પ્રશ્નો ગુજરાતમાં સતાવી રહ્યા છે જેવાકે ખેડૂતોના રોજગારી શિક્ષણ માર્ગ અને પરિવહન નશા ઉદ્યોગ પેન્શન સ્વાસ્થ્ય વીજળી પાણી અને રેવેન્યુ જો આ પ્રશ્નો ગુજરાતમાં હલ કરવા માટે આમ આદમી પાર્ટીના સહયોગથી દૂર થઈ શકે તેમ છે અને ભષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવી શકીએ તેમ છીએ આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ચૂંટણી લડી રહી છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા જીલ્લા પંચાયત કે પછી વિધાનસભા હોય આમ આદમી પાર્ટી ચૂંટણી ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવા માટે લડી રહી છે જો ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના સહયોગ કરશે ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત બનાવવામાં કોઇ નહીં રોકી શકે તેમ આમ આદમી પાર્ટીના 2017 વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર કમલેશભાઈ ડઢાણીયા જણાવ્યું 

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..