Back

બિન સચિવાલય ક્લાર્ક અને આફીસ આસીસ્ટન્ટની પરીક્ષાની નવી તારીખ જાહેર

                   = BIG BREKING NEWS=

*નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પરીક્ષા રદ થવાના મુદ્દે પત્રકાર પરિષદ યોજી*


રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય પરત ખેંચ્યો 


હવે 12 માં ધોરણના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે 


રદ થયેલી પરીક્ષા 17/11/2019 ના રોજ લેવામાં આવશે